Microsoft PowerPoint Presentations

(1) Mutual Funds Sahi Hai. Download (2) Investment Management & Human Resources Management. Download (3) Marketing Strategy & Strategic Marketing. Download (4) Life Insurance Download (5) E-commerce Download (6) Indian Economy & Stock MarketDownload (7) Digital Marketing Download (8) E-commerce Download (9) BankingDownload (10) Mutual Funds Investment Download (11) Health Insurance Download (12) Financial Technology… Continue reading Microsoft PowerPoint Presentations

ગુરુપૂર્ણિમાઃ ગુરુર મૂકાવી ગહનમાં પ્રવેશ કરાવતું પર્વ

અષાઢી પૂર્ણિમાએ આજે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. જ્યાં સંતોસાધુઓનો હંમેશા આદરસત્કાર થયો છે તેવી ગુજરાતની ઊર્વરા ભૂમિ પર પણ અનુયાયીઓ દ્વારા તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ અર્પનાર ગુરુજનની ભાવવંદના સાથે ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે.આ અવસરે વિશેષ વક્તવ્ય. A real guru is the one who liberates us and with whom we are… Continue reading ગુરુપૂર્ણિમાઃ ગુરુર મૂકાવી ગહનમાં પ્રવેશ કરાવતું પર્વ

Let Happiness Sparkle In Your Eyes…

Let Happiness Sparkle In Your Eyes,Always Listen To Your Inner Voice and Silent Your Cries. You're Adorably Awesome Angel On This Earth,Push Your Extreme And Know Your Worth. Love Yourself, Even If Sometimes That Means Being A Lone Wolf 🐺. Be Sophisticated, Straightforward, Smart and Suave,Now Is the time Come Out Of The Cave. You… Continue reading Let Happiness Sparkle In Your Eyes…

અંતર્મનના અશ્વ પર અસવાર થઈને…

આજે હું અત્યંત આત્મીયતા સાથે અંતરની અનુભૂતિને અભીવર્ધિત કરી આનંદિત અને અત્યંત આનંદવિભોર થઈ ઉઠયો છું, મારી આકાંક્ષા અને અભિલાષાઓની એષણાઓનુ આંખોમાં આંજણ આંજીને આતુરતા સાથે અગાધ, અફાટ, અમાપ રીતે આત્મવંચના કરી અંત્યોદય ઉત્કર્ષ માટે આકર્ષણ અનુભવી આત્મપ્રતીતિ સાથે આત્મશ્લાઘા વગર આગળને આગળ અનુભવોની એરણ પર આત્મ સમર્પણ કરવા માંગુ છું, જેથી આત્મપ્રસંશાથી આહત ના… Continue reading અંતર્મનના અશ્વ પર અસવાર થઈને…

હોળી: સંબંધોને સપ્તરંગી કરવાનો અનોખો અવસર

કાલે હોળીનું પર્વ છે. આ પર્વ પવિત્રતા સાથે રંગોનું પણ છે. હોળીની જ્વાળાઓ વાતાવરણ, મન અને આત્માની શુદ્ધિ કરે છે, તો બીજી તરફ રંગો જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરે છે. સંબંધોને સપ્તરંગી કરવાનો આ અનોખો ઉત્સવ છે. અહીંયા લોકો સાથેના પૂર્વગ્રહોનું દહન કરવાનું છે, મતભેદો અને મનભેદોની આહુતી આપવાની છે અને સ્નેહના રંગો ઉડાવવાના છે,… Continue reading હોળી: સંબંધોને સપ્તરંગી કરવાનો અનોખો અવસર

“સાંપ્રત સમયમાં ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોની પ્રાસંગિકતા “

ગાંધીજી ભારતીય હતા, પરંતુ માત્ર ભારતના જ નહોતા. ઈતિહાસમાં એવું ક્યાંય જોવા નથી મળતું, જ્યારે કોઈ વ્યક્તિનો શાસન સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન હોય અને તે સત્ય અને અહિંસાની શક્તિ વડે, સદીઓ જૂના સામ્રાજ્યને માત્ર હચમચાવી જ ન દે પરંતુ અનેક દેશભક્તોમાં આઝાદીની તડપ પણ જગાવી દે. મહાત્મા ગાંધી એવા જ વ્યક્તિ હતા અને… Continue reading “સાંપ્રત સમયમાં ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોની પ્રાસંગિકતા “

ફરી થશે એક નવી સવાર…

તણાવગ્રસ્ત અને ચિંતાતુર હોવું એ જ્યારે તમને તરતાં ન આવડતું હોય અને તમને કોઈ ઘુઘવતા અને ઉછળતા સમુદ્રમાં ફેંકી દે એના જેવું છે, અને એ જ વખતે સમગ્ર દુનિયા તમે એ સમુદ્રમાં તરતા રહો અને તમારી જીવન નૈયા એ સમુદ્રની ઉછળતી લહેરો વચ્ચે ટક્કર ઝીલતી તરતી રહે એવી અપેક્ષા રાખે છે. પરંતુ તમને એવું અનુભવાય… Continue reading ફરી થશે એક નવી સવાર…

એક સળવળ ભીતરે રમ્યા કરે…

હું પુરુષ છું,હા હું પુરુષ છું,ને એ વાતનો મને ગર્વ છે કદાચ અભિમાન અને દંભ પણ…હોય જ ને…!!!પુરુષ હોવું એ કાંઈ નાનીમાનાં ખેલ છે??? !!!હું મારા હું પણાના કોચલામાં કૂટાઈ મરું,ને તોય કોઈના અસ્તિત્વને ના સ્વીકારું..કેમ કે હું પુરુષ છું… જો કે એટલા માત્રથી મારી ઓળખાણ છતી થતી નથી..કે એટલાથી તમે મને પામીય ન શકો...… Continue reading એક સળવળ ભીતરે રમ્યા કરે…

શ્વાસમાં સાજન તમે આવો હવે…

*આંખોના ઝરૂખામાં બેઠા તમે, મારા અસ્તિત્વની ફોરમનું ફૂલ તમે, મારા દિલના બગીચાનું પારિજાત તમે, આવો હવે ઝટ મહેકાવી દો મને, શ્વાસમાં સાજન તમે આવો હવે. *તૂટી જાઉં છું હું ક્યારેક અંદરથી પૂરી, સંભાળી લે મને પ્રેમથી એવો કોઈ જોઈએ જરી, *બાહુપાશમાં હવે જકડી લઉં તને, દલડાના દ્વારને ઝટ તોડું હવે, શ્વાસમાં સજની તુ આવ હવે..… Continue reading શ્વાસમાં સાજન તમે આવો હવે…